26 જાન્યુઆરી પર બનાવો અલગ-અલગ ટ્રાય કલર રેસીપી

Jan 23, 2025, 11:20 PM

26 જાન્યુઆરી આવી રહી છે. આ દિવસે લોકો ટ્રાય કલર ફુડ્સ અવશ્ય બનાવે છે.

26 જાન્યુઆરીએ તમે ટ્રાય કલર સુજી ઢોકળા બનાવીને ખાઇ શકો છો.

તમે ટ્રાય કલર પુરી બનાવી શકો છો. તમે 3 રંગનો લોટ તૈયાર કરો.

આટલું જ નહીં તમે ટ્રાય કલર સ્નેક્સ બનાવીને ખાઇ શકો છો.

તમે બટાકાને ત્રણ રંગમાં રંગીને ટ્રાય કલર ફ્રેન્ચ ફાય બનાવી શકો છો.

તમે ટ્રાય કલર સેન્ડવિચ બનાવીને પણ ખાઇ શકો છો.

તમે ટ્રાય કલર ઇડલી બનાવીને પણ ખાઇ શકો છો. જે ઘણી ટેસ્ટી લાગે છે.

26 જાન્યુઆરીએ તમે ટ્રાય કલર કેક બનાવીને પણ ખાઇ શકો છો.

તમે ટ્રાય કલરનો હલવો પણ બનાવીને ખાઇ શકો છો.