વૈભવી ઉપાધ્યાય હસતો ચહેરો પંચમહાભૂતમાં વિલીન

May 24, 2023

Haresh Suthar

ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે તેણી 32 વર્ષની હતી.

વૈભવી પોતાના પરણેતર સાથે હિમાચલ પ્રદેશ ફરવા ગઇ હતી.

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં વળાંક પર કાર અનિયંત્રિત થતાં ખાઇમાં પડી

કાર ઉંચાઇથી ખીણમાં પટકાતાં વૈભવી ઉપાધ્યાયનું મોત નીપજ્યું.

વૈભવી ઉપાધ્યાય સારાભાઇ વર્સિસ સારાભાઇ ટીવી શોથી જાણીતી બની હતી.

આ ટીવી શોમાં વૈભવી ઉપાધ્યાયે જૈસ્મિનનો કિરદાર નિભાવ્યો હતો

વૈભવી ઉપાધ્યાયના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રી ઘેરા શોકમાં ડૂબી છે