Feb 01, 2023

Haresh Suthar

અમૃતકાળનું બજેટ

સંસદમાં બજેટ 2023 રજુ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ અમૃત કાળમાં આ પહેલું બજેટ છે.

વૃધ્ધિ દર 7 ટકા...

વર્તમાન વર્ષ માટે અર્થવ્યવસ્થાનો વૃધ્ધિ દર 7 ટકા રહેવાનું અનુમાન છે. આ વિશ્વની સૌથી મોટીઅર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. 

-નિર્મલા સીતારમણ

ઉજ્જવળ ભવિષ્ય...

ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય રસ્તા પર છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે

-નિર્મલા સીતારમણ

આવકમાં વધારો...

 નાગરિકોનું જીવન ધોરણ વધુ ગુણવત્તાસભર અને ગરિમાપૂર્ણ બન્યું છે. પ્રતિ વ્યક્તિ આવકમાં બેગણો વધારો થયો છે.

-નિર્મલા સીતારમણ

વિશ્વમાં 5મા ક્રમે...

છેલ્લા નવ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા દુનિયામાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં આગળ આવી છે

-નિર્મલા સીતારમણ

એક વર્ષનો વધારો...

વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગરીબોને મફત ખાદ્ય અનાજ આપવામાં આવી રહ્યું છે. જે વધુ એક વર્ષ વધારી દેવાયું છે.

-નિર્મલા સીતારમણ

વિકાસ અને રોજગાર

વિકાસ અને રોજગારની તકો વધારવા અને આર્થિક સ્થિરતા વધુ મજબૂત કરવા માટે સરકાર મક્કમ છે. 

-નિર્મલા સીતારમણ

કૃષિ સ્ટાર્ટ અપ...

કૃષિ સાથે સંકળાયેલા સ્ટાર્ટ અપને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે.

-નિર્મલા સીતારમણ

કૃષિ સ્ટાર્ટ અપ...

કૃષિ સાથે સંકળાયેલા સ્ટાર્ટ અપને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે.

-નિર્મલા સીતારમણ

વધુ વાંચવા ક્લિક કરો