વેકેશન : ગુજરાતના પ્રખ્યાત વિકેન્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન

Mar 16, 2024, 12:08 AM

વેકેશન : ગુજરાતના પ્રખ્યાત વિકેન્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન

ગુજરાતમાં ઘણા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે જે તમારા વિકેન્ડ અને વેકેશનને મજેદાર બનાવી શકે છે.

ગીર નેશનલ પાર્ક

ગીર સોમનાથમાં આવેલ ગીર નેશનલ પાર્કમાં એશિયાટિક સિંહ સહિત વન્ય પ્રાણીઓ જોવાની મજા પડશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભની ઉંચી પ્રતિમા ઉપરાંત સરદાર સરોવર ડેમ, એકતા નર્સરી, વેલી ઓફ ફ્લાવર અને કેક્ટ્સ ગાર્ડન પ્રવાસીઓને આકર્ષે છે.

પોલો ફોરેસ્ટ

સાબરકાંઠામાં પોળોના જંગલોમાં આવેલ પોલો ફોરેસ્ટ નેચર લવર્સનું પસંદગીનું ડેસ્ટિનેશન છે. અહીંયા જંગલ વચ્ચે રાત્રી રોકાણની સુવિધા પણ છે.

ડોન હીલ સ્ટેશન

ડાંગનું ડોન હીલ સ્ટેશન કુદરતી દ્રશ્યોથી ભરપૂર છે. ઊંડા પર્વત, નદી અને ઝરણા જોઇ પ્રવાસીઓનું મન પ્રફુલ્લિત થઇ જાય છે.

સરહદ દર્શન - નડા બેટ

નડા બેટ ભારત અને પાકિસ્તાન સરહદ નજીક આવેલું છે. બનાસકાંઠામાં આ સ્થળે પ્રવાસીઓને ભારતની સરહદ પર આર્મી પોસ્ટની કામગીરી જોવાનો લાહવો મલશે.

વડનગર

પીએમ મોદીનું  વતન વડનગર સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવે છે.  ઇતિહાસ જોવા અને જાણવામાં રસ ધરાવતા લોકો માટે આ બેસ્ટ ડેસ્ટિનેશનલ છે.

તેરા ગામ - કચ્છ

કચ્છનું તેરા ગામ હેરિટેજ વિલેજ છે. એક સમયનું રજવાડુ ગામ પાંચસો વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે.

આતાપી વન્ડરલેન્ડ

વડોદરાનું આતાપી વન્ડરલેન્ડ 70 એકરમાં ફેલાયેલું ગુજરાતનું સૌથી મોટું થીમ પાર્ક છે. આ પાર્કમાં 40 થી વધુ રાઇડ્સ અને આકર્ષણો છે.

ગીરનાર પર્વત

ગીરનાર પર્વત દેવ દર્શનની સાથે એડવેન્ચરનું બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીંના ઉંચા પર્વત, પૌરાણિક મંદિર, જંગલ પ્રવાસીઓને આકર્ષે છે.