Valentine Week : સંબંધને આજીવન ટકાવી રાખવા તમારા પાર્ટનર માટે આટલું કરો
કોઈ પણ સંબંધ (Relationship) પ્રેમ, કાળજી અને સમજણ વગર અધૂરો લાગે છે. ફૂલને ખીલવા માટે જેમ પાણી જોઈએ તેમ સંબંધને પણ જીવનભર સુધી ટકાવી રાખવા ટાઈમ, પ્રેમ, કાળજી અને સમજણની જરૂર હોય છે.
સ્ટેબલ રિલેશનશિપ ઘણા કપલ માટે હાર્ડ વર્કિંગ અને ધીરજની પરીક્ષા થતી હોય તેવું છે.
સ્પાર્કને કેવી રીતે જીવંત અને સંબંધને કેવી રીતે હેલ્થી રાખવો?
તમારા પાર્ટનરની પસંદ અને નાપસંદને સમજો. આ રીતે જાણવાથી તમારા પાર્ટનરને વધુ સારી રીતે સમજવામાં અને બિનજરૂરી તકરારને ટાળવામાં મદદરૂપ થશે.
સ્પાર્કને કેવી રીતે જીવંત અને સંબંધને કેવી રીતે હેલ્થી રાખવો?
હેલ્થી રિલેશન ટકાવી રાખવા માટે ઇનરપર્સનલ બાઉન્ડરીઝ અને પર્સનલ સ્પેસને મેન્ટેઇન રાખવું જરૂરી છે.
સ્પાર્કને કેવી રીતે જીવંત અને સંબંધને કેવી રીતે હેલ્થી રાખવો?
શરૂઆતના વર્ષો ઘણા સરપ્રાઈઝ લાવી શકે છે કારણ કે એકબીજાને જાણવામાં સમય લાગે છે.
સ્પાર્કને કેવી રીતે જીવંત અને સંબંધને કેવી રીતે હેલ્થી રાખવો?
ફેક્ટ છુપાવવાનું ટાળો, પોતાની સાથે સાથે તમારા પાર્ટનર સાથે ઓનેસ્ટ બનો. જો કોઈ ડ્રિફ્ટ હોય, તો વિચારવાનો ટાઈમ લો અને ઈશ્યુ સોલ્વ કરવા માટે ઈન્ટ્રોસ્પેક્ટ (આત્મનિરીક્ષણ) કરો.
સ્પાર્કને કેવી રીતે જીવંત અને સંબંધને કેવી રીતે હેલ્થી રાખવો?
ખોટા ઝઘડા અને દલીલો ટાળવા માટે બાઉન્ડરીઝ સેટ કરવી જોઈએ અને એકબીજાને સ્પેસ આપવી જોઈએ નહીંતર સમય જતાં સંબંધો નબળા પડી શકે છે.
સ્પાર્કને કેવી રીતે જીવંત અને સંબંધને કેવી રીતે હેલ્થી રાખવો?
એકબીજા સાથે વાતચીત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, વાતચીતથી તમારી ફીલિંગ એક્સપ્રેસ કરો અને તમારા પાર્ટનરને પણ સાંભળો અને તેની લાગણીઓને સમજો.
સ્પાર્કને કેવી રીતે જીવંત અને સંબંધને કેવી રીતે હેલ્થી રાખવો?
એકબીજા માટે સમય કાઢો અને તમારા પાર્ટનર સાથે તે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. રિલેશનમાં ઈગોને સ્થાન ન આપો, એકબીજાને જેવા છો તેવા સ્વીકારો અને ક્યારેક ભૂલ થાય તો આર્ગ્યુમેન્ટ્સ કર્યા વગર માફી માંગો.
સ્પાર્કને કેવી રીતે જીવંત અને સંબંધને કેવી રીતે હેલ્થી રાખવો?
એક સ્ટ્રોંગ અને સ્ટેબલ રિલેશન ટકાવી રાખવા ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ જરૂરી છે. સંબંધોજે મજબૂત પાયા પર બાંધવામાં આવે છે તો ગમે તેટલા તોફાનનો સામનો સાથે કરી શકાય છે.
બિટર સ્વીટ ચોકલેટ
એફડીએ અહેવાલ આપે છે કે આ પ્રકારની ચોકલેટમાં 35 ટકા કોકો બીન્સ હોય છે. પરંતુ, કડવી ચોકલેટમાં, મોટાભાગની કંપનીઓ 50 ટકા કોકો બીન્સનો ઉપયોગ કરે છે. ઘણા 80 ટકા જેટલા ઊંચા જાય છે.