ઓપ્ટિકલ ઇલ્યૂઝન તસવીર આપણી આંખને દગો આપવા માટે બનાવવામાં આવે છે. આવી જ એક તસવીર અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જેને તમારે સોલ્વ કરવાની છે.

Jun 27, 2024, 09:30 PM

ઇન્ટરનેટ પર આ તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં હાથીઓના ઝુંડમાં એક વ્હેલ માછલી છુપાયેલી છે.

તસવીરમાં જોવા મળે છે કે બધા હાથી પાર્ટીમાં ઝુમતા જોવા મળે છે.

જોકે તમને જણાવી દઈએ કે આ તસવીરમાં એક વ્હેલ માછલી પણ આવી છે.

તમારે હાથીઓના આ ઝુંડમાંથી વ્હેલને શોધવાની છે.

વ્હેલ માછલી તમારે 9 સેકન્ડની અંદર શોધવાની છે. તો શું તમે આ ઓપ્ટિકલ ઇલ્યૂઝનવાળી તસવીરને સોલ્વ કરવા માટે તૈયાર છો?

તો તમારો સમય હવે શરુ થાય છે.

શું તમે અત્યાર સુધી વ્હેલને શોધી શક્યા? જો તમે શોધી લીધી તો તમને અભિનંદન.

જો તમને હજુ પણ વ્હેલ નજર આવી નથી તો કોઇ વાત નહીં. અમે તમારા માટે તેને શોધી લીધી છે.

આ તસવીરમાં અમે લાલ રંગના વર્તુળમાં વ્હેલને બતાવી છે.