Viral Kohli : ગૂગલના 25 વર્ષના ઈતિહાસમાં વિરાટ કોહલી સૌથી વધુ સર્ચ થયેલ ક્રિકેટર

Dec 13, 2023, 09:39 AM

વિરાટ કોહલીની લોકપ્રિયતાથી બધા વાકેફ છે.

હવે ગૂગલે પણ તેની લોકપ્રિયતા પર મંજૂરીની મહોર લગાવી દીધી છે.

25 વર્ષ પૂરા થવાના અવસર પર ગૂગલે સૌથી વધુ સર્ચ કરાયેલા લોકો, ઘટનાઓ અને સમાચારો વિશે જણાવ્યું.

ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર વિરાટ કોહલી છેલ્લા 25 વર્ષમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર છે.

સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.

સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગના મામલે પણ કોહલી ઘણો આગળ છે.

ઇન્સ્ટાગ્રામ પર તેના 675 મિલિયન એટલે કે 65 કરોડ ફોલોઅર્સ છે, જે એશિયામાં સૌથી વધુ છે.

કોહલી ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી પણ છે.

વધુ વાંચો.