કોહલીથી લઈને યુવરાજ સુધી, આ 8 ક્રિકેટરો પાસે છે પોતાની ફેશન બ્રાન્ડ
વર્ષ 2014માં વિરાટ કોહલીએ યુવા ફેશન બ્રાન્ડ Wrogn લોન્ચ કરી હતી.
વર્ષ 2016માં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના કપડાં અને ફૂટવેરની બ્રાન્ડ સેવન લોન્ચ કરી હતી.
યુવરાજ સિંહે વર્ષ 2016માં તેની ક્લોથિંગ બ્રાન્ડ YouWeCan (YWC) લોન્ચ કરી હતી.
સચિન તેંડુલકરે 2016 માં તેની પ્રીમિયમ પુરુષોના કપડાં અને એસેસરીઝ બ્રાન્ડ ટ્રુ બ્લુ લોન્ચ કરી.
દીપક ચહરે આ વર્ષે પોતાની બ્રાન્ડ Dnine Sports લોન્ચ કરી છે.
હરભજન સિંહે વર્ષ 2013માં ભજ્જી સ્પોર્ટ્સ નામની સ્પોર્ટ્સ ડ્રેસ બ્રાન્ડ લોન્ચ કરી હતી.
અફઘાન ક્રિકેટર રાશિદ ખાન RK19 નામની પોતાની ક્લોથિંગ બ્રાન્ડ ચલાવે છે.
વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2020માં પોતાની ક્લોથિંગ બ્રાન્ડ VS લોન્ચ કરી હતી.