પાણીની ટાંકી સાફ કરવાની ટિપ્સ

પાણીની ટાંકી સાફ કરવાની ટિપ્સ

Nov 24, 2022

Ajay Saroya

બેકિંગ સોડા   પાણીની ટાંકીની સફાઇ કરવા બેકિંગ સોડાનો ઉપયોગ કરવો. સૌથી પહેલા પાણીની અંદર બેકિંગ સોડા નાંખીને એક મિશ્ર  બનાવો.

સ્પ્રેની બોટલ    હવે સ્પ્રેની બોટલની મદદથી ટાંકીની અંદર અને બહારની બાજુ પર આ મિશ્રને સ્પ્રે કરો.

બ્રશ   હવે ટાંકીને બ્રશ વડે  સારી રીતે સાફ કરો.  તેનાથી ટાંકી એકદમ  ચોખ્ખી થઇ જશે.

મીઠું ટાંકીની સફાઇ માટે  તમે મીઠાનો ઉપયોગ  કરી શકો છો.

લીબું લીબું વડે પણ ટાંકીની  સફાઇ કરી શકાય છે.  આ માટે પાણીમાં  લીબુંનો રસ નાંખીને  ટાંકીની સફાઇ  કરવી.

હાલ દુનિયામાં   પીવાના પાણીની ભારે  અછત સર્જાઇ છે

કહેવાય છે કે  ત્રીજુ વિશ્વયુદ્ધ કદાચ  પાણી માટે લડાશે

પાણી બહુ જ કિંમતી છે, સમજી- વિચારીને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો

જળ છે  તો  જીવન છે..!