WhatsApp Account Ban : વોટ્સએપનો 2023માં 7 કરોડથી વધુ ભારતીય ખાતાઓ પર પ્રતિબંધ

Jan 04, 2024, 09:50 AM

WhatsAppએ 1 જાન્યુઆરી, 2023 અને 30 નવેમ્બર, 2023 વચ્ચે કુલ 69,307,254 WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

વોટ્સએપે 2023માં ભારતમાં કુલ 7 કરોડથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. યુઝર્સ દ્વારા જાણ કરવામાં આવે તે પહેલા જ બે કરોડ એકાઉન્ટને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.

મેટાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

આ રિપોર્ટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 એક્ટ હેઠળ નિયમ 4 (1)(d) હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

વોટ્સએપનું કહેવું છે કે વિવિધ કારણોસર એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

તેમાં યુઝર્સ દ્વારા ફરિયાદ, વોટ્સએપના નિયમો અને શરતોનું ઉલ્લંઘન અને ભારતીય કાયદાનું ઉલ્લંઘન જેવા કારણો સામેલ છે.

તેમાં યુઝર્સ દ્વારા ફરિયાદ, વોટ્સએપના નિયમો અને શરતોનું ઉલ્લંઘન અને ભારતીય કાયદાનું ઉલ્લંઘન જેવા કારણો સામેલ છે.

WhatsAppએ 1 જાન્યુઆરી, 2023 અને 30 નવેમ્બર, 2023 વચ્ચે કુલ 69,307,254 WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

WhatsAppએ 1 જાન્યુઆરી, 2023 અને 30 નવેમ્બર, 2023 વચ્ચે કુલ 69,307,254 WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ રિપોર્ટમાં ડિસેમ્બર 2023નો ડેટા સામેલ નથી. તેથી પ્રતિબંધિત ખાતાઓની સંખ્યા 7 કરોડને પાર કરી શકે છે.

આટલું જ ભાડું ચૂકવીને તમે અયોધ્યા સ્ટેશનથી રામ મંદિર પહોંચી શકો છો, જાણો

સ્ત્રોત: પીટીઆઈ