પીએમ નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

Nov 22, 2023, 11:41 PM

PM મોદીએ મોહમ્મદ શમીને ગળે લગાવીને કહ્યું હતું કે આ વખતે ઘણું સારું કર્યું છે

પીએમ મોદી રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે.

પીએમ મોદીએ જસપ્રીત બૂમરાહને મળીને કહ્યું કે તું તો ગુજરાતી બોલતો હોઈશ ને?

પીએમ મોદીએ જસપ્રીત બૂમરાહને મળીને કહ્યું કે તું તો ગુજરાતી બોલતો હોઈશ ને?

પીએમ નરેન્દ્ર મોદી કોચ રાહુલ દ્રવિડ સાથે.

રવિન્દ્ર જાડેજા સાથે પીએમ નરેન્દ્ર મોદી