RCB કેપ્ટન સ્મૃતિ મંધાનાની ટીમે 135 રનના ઓછા સ્કોરમાં ડિફેન્ડીંગ જીત મેળવી રેકોર્ડ બનાવ્યો

Mar 16, 2024, 08:24 AM

RCB કેપ્ટન સ્મૃતિ મંધાનાની ટીમે 135 રનના ઓછા સ્કોરમાં ડિફેન્ડીંગ જીત મેળવી રેકોર્ડ બનાવ્યો

WPL 2024 Eliminator

RCB vs MI વચ્ચે શુક્રવારે એલિમિનેટર મેચમાં આરસીબીએ રસાકસી વચ્ચે 5 રને વિજય મેળવ્યો

RCB ફાઇનલમાં

રોયલ ચેલેન્જર્સ બેંગલોર મહિલા ટીમે દમ બતાવી WPL 2024 ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે

RCB એ કર્યા 135 રન

ટોસ જીતી આરસીબીએ પહેલા બેટીંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ પર 135 રન બનાવ્યા હતા

MI બોલર્સ હાવી રહ્યા

મુંબઇના બોલરોએ આરસીબીને કંટ્રોલમાં રાખતાં આરસીબી ઉંચો સ્કોર બનાવી શક્યું ન હતું

MI  શરુઆત સારી રહી

મુંબઇની ટીમે શરુઆતમાં સારી બેટીંગ કરી હતી જોકે આખરી ઓવરોમાં બાજી પલટાઇ હતી

છેલ્લી 2 ઓવર ટર્નિંગ 

આરસીબી બોલરોએ છેલ્લી ઓવરોમાં પોતાની કમાલ બતાવતાં મેચનું પરિણામ બદલાઇ ગયું હતું

છેલ્લી ઓવરમાં 6 રન

મુંબઇને જીતવા માટે છેલ્લી ઓવરમાં 11 રન જરુર હતા, જોકે આશાએ માત્ર 6 રન જ આપ્યા હતા

એલિસ પેરી 

આરસીબી ખેલાડી એલિસ પેરી 50 બોલમાં 66 રન બનાવી પ્લેયર ઓફ ધ મેચ બની હતી

રેકોર્ડ બનાવ્યો

RCB કેપ્ટન સ્મૃતિ મંધાનાની ટીમે 135 રનના ઓછા સ્કોરમાં ડિફેન્ડીંગ જીત મેળવી રેકોર્ડ બનાવ્યો

રેકોર્ડ બનાવ્યો

RCB કેપ્ટન સ્મૃતિ મંધાનાની ટીમે 135 રનના ઓછા સ્કોરમાં ડિફેન્ડીંગ જીત મેળવી રેકોર્ડ બનાવ્યો

રવિચંદ્ર્ન અશ્વિન 100 ટેસ્ટનો અનોખો રેકોર્ડ