અબુ ધાબી હિન્દુ મંદિર સ્થાપત્ય શૈલીનો અદભૂત નમૂનો

બોલીવૂડ સ્ટાર અક્ષય કુમાર તેમજ સંજય દત્ત સહિતના મહાનુભાવોએ પ્રતિકાત્મક શ્રમદાન કર્યુ છે

મંદિરના પાયામાં 100 તેમજ સમગ્ર પરિસરમાં 350 સેન્સર મુકાયા છે

આ મંદિરે નવા સાંસ્કૃતિક ધારાધોરણો પણ સ્થાપ્યા છે

પીએમ મોદીના હાથે BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન

1997માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અબુધાબીમાં મંદિરનો સંકલ્પના દ્રશ્યને પત્થરોમાં કંડારાયા

2019 માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શિલાન્યાસ પ્રસંગની સ્મૃતિને કંડારવામાં આવી છે.

મંદિરમાં કોઈ ferrous મટિરિયલ એટલે કે સ્ટીલ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

મંદિરમાં વિવિધ પ્રકારના સ્થંભ જોઈ શકાય છે, એક ડોમમાં માનવ સહ-અસ્તિત્વ અને સંવાદિતા દર્શાવવામાં આવી

એક વિશિષ્ટ સ્તંભ છે, જેને ‘Pillar of pillars’ કહે છે, તેમાં 1400 જેટલાં નાના સ્તંભ કોતરવામાં આવ્યા

Pillar of pillars સ્તંભને તૈયાર કરવામાં 12 કારીગરોને એક વર્ષ લાગ્યું હતું.