Abu Dhabi temple : UAEમાં BAPS સ્વામિનારાયણ મંદિરની વિશેષતાઓ

Feb 13, 2024, 12:09 PM

Abu Dhabi temple : UAEમાં BAPS સ્વામિનારાયણ મંદિરની વિશેષતાઓ

પીએમ મોદીના હાથે BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન

BAPS સ્વામિનારાયણ મંદિર એ UAE માં પ્રથમ હિન્દુ મંદિર છે

આ મંદિર 900 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે

7 ગોપુરમ અને અનેક શિલ્પો કલાત્મકતાથી કોતરેલા છે

આ મંદિરનુ નિર્માણ સંગેમરમર, બલુઆ પ્રકારના પથ્થરથી કરાયુ છે

મંદિર બનાવવા માટે શ્રમિકોએ ચાર લાખ કલાકોનો સમય આપ્યો

મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે અને આ પણ એક પ્રકારનો રેકોર્ડ છે.

BAPS મંદિરમાં કરાયેલી કોતરણી જોનારાની આંખોના હટે તે પ્રકારની ભવ્ય છે

આ મંદિરે નવા સાંસ્કૃતિક ધારાધોરણો પણ સ્થાપ્યા છે

ભારતના કારીગરોને પણ મંદિર નિર્માણ માટે યુએઈ બોલાવવામાં આવ્યા હતા

બોલીવૂડ સ્ટાર અક્ષય કુમાર તેમજ સંજય દત્ત સહિતના મહાનુભાવોએ પ્રતિકાત્મક શ્રમદાન કર્યુ છે

મંદિરના પાયામાં 100 તેમજ સમગ્ર પરિસરમાં 350 સેન્સર મુકાયા છે

મંદિરમાં મહેમાન કક્ષ, પ્રાર્થના સભા, પ્રદર્શન સ્થળ, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ, પુસ્તકો તેમજ ગિફ્ટ શોપ પણ બનાવાયા છે