Apr 18, 2025
આચાર્ય ચાણક્યએ એવા ધનનું વર્ણન કર્યું છે જે આદમીની ખુશીઓ છીનવી લે છે. સમાજમાં પણ ઈજ્જત મળતી નથી.
ચાણક્ય આચાર્ય અનુસાર જે ધન સદાચારનો ત્યાગ કરીને કમાવ્યું હોય તે કોઈ જ કામનું નથી.
ચાણક્ય અનુસાર સદાચારને ત્યાગી ધન કમાવનાર લોકોને સમાજમાં સમ્માન મળતું નથી.
આચાર્ય ચાણક્ય અનુસાર સદાચાર ત્યાગીને પૈસા કમાનાર લોકોને માન-સમ્માનની કમી આવી જાય છે.
ચાર્ય ચાણક્ય કહે છે કે એવા પૈસા પણ કોઈ કામના નથી. જે દુશ્મનની ચાપલુસી કરીને કમાયું હોય.
આચાર્ય ચાણક્ય અનુસાર જે માણસ એવું ધન કમાય છે જે હંમેશા આત્મગ્લાનિ અને ભય મહેસૂસ કરાવે છે.
ચાણક્ય અનુસાર ભૂલથી પણ આ ભેદ પોતાના અંગતમાં ખુલી જાય તો આ ધન તમારી ઈજ્જત છીનવી લે છે.
આચાર્ય ચાણક્ય અનુસાર કોઈપણ વ્યક્તિ માટે આ પ્રકારનું ધન ત્યાગ કરવું જ સૌથી યોગ્ય માર્ગ છે.
આચાર્ય ચાણક્ય અનુસાર કોઈપણ ધનના કારણે જો મુશ્કેલીઓ સહન કરવી પડે તો તે કોઈ જ કામનું નથી.