સપનામાં હાથી દેખાવો શુભ સંકેત હોય છે કે અશુભ?

Dec 15, 2022

Ankit Patel

સ્વપ્નમાં હાથી જોવો એ તમારા સૌભાગ્ય અને ખુશીઓ વધી શકે છે

હાથી જોવાના સંકેતો શું છે?

સ્વપ્નમાં હાથીને ઊભેલો જોયો હોય તો તે અશુભ માનવામાં આવે છે. તમારા કાર્યમાં અવરોધો આવી શકે છે.

ઉભો હાથી દેખાય તો શું?

જો તમે સપનામાં હાથી પર સવારી કરતા હોવ તો સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરિવારની વૃદ્ધિનું પ્રતિક મનાય છે

સ્વપ્નમાં હાથીની સવારી

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તેને વિવાહિત જીવનમાં સુખનું પ્રતિક માનવામાં આવે છે.

સ્વપ્નમાં હાથી-હાથણીની જોડી જોવી

તમે રાજ્ય તરફથી આદર મેળવી શકો છો. તમને કોઈ ચળકતી વસ્તુ મળી શકે છે.

સ્વપ્નમાં ઐરાવત હાથી જોવો

સગર્ભા સ્ત્રીને સપનામાં હાથી જોવો એ માન્યતા અનુસાર તે નસીબદાર બાળકના જન્મનું પ્રતીક છે.

સગર્ભા સ્ત્રીના સ્વપ્નમાં હાથી જોવો