ભદ્રરાજ યોગથી આ ત્રણ રાશિના લોકોને નસિબ ચમકશે

Dec 03, 2022

Ankit Patel

બુદ્ધિના દેવતા બુધદેવે ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. જેનાથી ભદ્ર રાજયોગ બન્યો છે

જે જાતકની કુંડળીમાં બુધ દેવ પહેલા, ચોથા, સાતમા અને દસમાં ભાવમાં વિરાજમાન હોય છે. તો કુંડળીમાં ભદ્ર રાજયોગ બને છે

મિથુન રાશિ: આ રાશિના જાતકો પર બુધ દેવના ગોચરથી બનેલા ભદ્રરાજ યોગ અનેક સકારાત્મક પરિણામ આપી શકે છે.

વૃષભ રાશિ : આ રાશના જાતકોને બુધ દેવનો સાથ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે.

મીન રાશિ: બુધ દેવના ગોચરથી આ રાશિના જાતકોને નોકરીની નવી તક મળી શકે છે. આવકના સ્ત્રોત વધી શકે છે.