(Iamage - gujarattourism.com)

Apr 10, 2024, 05:48 PM

(Iamage - gujarattourism.com)

ચૈત્ર નવરાત્રી માતાજીની પૂજા ભક્તિ અને આરાધાનનું પર્વ છે. ગુજરાતમાં માતાજીના ઘણા શક્તિપીઠ અને પ્રાચીન મંદિરો આવેલા છે. 

અંબાજી મંદિર

અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવે છે. ગુજરાતના બનાસકાંઠામાં અંબે માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. (Iamage - gujarattourism.com)

અંબાજી ગબ્બર મંદિર

અંબાજી મંદિરની નજીક જ ગબ્બર પર્વત પર માતાજીનું વધુ એક મંદિર આવેલું છે. અહીં અખંડ જ્યોતિના દર્શન કરવાનું મહાત્મય છે. (Iamage - gujarattourism.com)

પાવાગઢ - મહાકાળી માતા

પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વત પર મહાકાળી માતાનું પ્રસિદ્ધ મંદિર છે. દેશના 51 શક્તિપીઠમાં પાવાગઢ ખાસ મહત્વ ધરાવે છે. (Iamage - gujarattourism.com)

બહુચરાજી મંદિર - શંખલપુર

મહેસાણામાં બહુચરાજી મંદિર અને શંખલપુર ધામ આવેલું છે. અહીં બહુચરાજી માતાની પૂજા થાય છે. અહીં વ્યંઢળ એટલે કે પાવૈયાની ગાદી આવેલી છે. (Iamage - gujarattourism.com)

ચામુંડા માતા, ચોટીલા

સુરેન્દ્રનગરમાં ચોટીલા ડુંગર પર ચામુંડા માતાનું મંદિર આવેલું છે.

માતાનો મઢ, આશાપુરા મંદિર

કચ્છમાં માતાનો મઢ આવેલ છે. આશાપુર માતાજીને કચ્છની ધણિયાણી કહેવાય છે.

ઉંચા કોટડા, ભાવનગર

ભાવનગરના મહુવા તાલુકામાં ઉંચા કોટડામાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ચામુંડા માતાજીનું ત્રિશુલ 15 દિવક ચોટીલા અને 15 દિવસ ઉંચા કોટડામાં રહેતું હોવાનું લોક માન્યતા છે.

ખોડિયાર માતા, રાજપરા

ભાવનગરના રાજપરા ગામમાં ખોડિયાર માતાનું પ્રાચિન મંદિર આવેલું છે. ખોડિયાર માતા સાત બહેન સાથે અહીં પૂજાય છે. 

મોગલ ધામ, કબરાઉ

કચ્છના કબરાઉ ખાતે મોગલ ધામ આવેલું છે. અહીં મોગલ માતાની પૂજા થાય છે. મોગલ માતા લોકમાતા કહેવાય છે.

ઉમિયા માતા, ઊંઝા

મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર આવેલું છે. ઉમિયા માતાજી કડવા પાટીદાર સમાજના કુળદેવી છે.  

હરિસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા

રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું પ્રાચિન મંદિર આવેલું છે. ઉજ્જૈન બાદ રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું મંદિર પ્રસિદ્ધ છે.