May 29, 2025

ઘરમાં ઘડિયાળ રાખો છો? તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

Ankit Patel

ઘડિયાળ વાસ્તુ ટીપ્સ

મોટાભાગના ઘરોમાં ઘડિયાળ હોય છે. પરંતુ મોટાભાગના લોકોને ઘડિયાળ વિશેની વાસ્તુ બાબતો જાણતા નથી હોતા.

Source: freepik

ઘડિયાળ વાસ્તુ ટીપ્સ

ઘડિયાળને લગતી વાસ્તુ બાબતોની ક્યારેય અવગણના ન કરવી જોઈએ. નહીં તો કંગાળની સ્થિતિ પણ બની શકે છે.

Source: freepik

ઘડિયાળ વાસ્તુ ટીપ્સ

ઘડિયાળને યોગ્ય વાસ્તુ પ્રમાણે ન રાખીએ તો સકારાત્મક્તા ખતમ થાય છે અને આર્થિક તંગી આવે છે.

Source: freepik

ગોળ આકારની ઘડિયાળ

વાસુશાસ્ત્રુ પ્રમાણે ઘડિયાળ ગોળ કે લંબગોળ આકારની ઘડિયાળ રાખવી. જેનાથી સકારાત્મક અસર થાય છે.

Source: freepik

ઉત્તર પૂર્વ દિશામાં રાખવી

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં જ ઘડિયાળને રાખવી જોઈએ. ઘરમાં આર્થિક શાંતિ બની રહે છે.

Source: freepik

દક્ષિણ દિશામાં ન લગાવવી

દક્ષિણ દિશામાં ક્યારેય ઘડિયાળ ન લગાવવી. દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાથી વેપાર ધંધામાં મુશ્કેલીઓ આવે છે.

Source: freepik

રંગનું ધ્યાન રાખો

ઘડિયાળ હંમેશા હલકા રંગની હોવી જોઈએ. વાદળી કે કાળા રંગની ઘડિયાળ લાવવાથી બચવું જોઈએ.

Source: freepik

બંધ ઘડિયાળ ન રાખવી

જો ઘરમાં ઘડિયાળ બંધ પડી ગઈ હોય તો ફટાફટ ચાલું કરાવી દેવી. બંધ ઘડિયાળના કારણે ઘરમાં અડચણો આવે છે.

Source: freepik

ઘરમાં એક જ ઘડિયાળ રાખવી

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં એક જ ઘડિયાળ રાખવી. એક કરતા વધારે ઘડિયાળ રાખવાથી ઘરની તમામ સ્થિતિ ઉપર અસર પડે છે.

Source: freepik

Source: freepik