Jan 22, 2025
દીવો સળગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
દીવાની મધ્યમ રોશની મનને શાંતિ આપે છે. આ ધ્યાન અને પ્રાર્થનાના સમયે એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
ઘી અને સરસવના તેલનો દીવો સળગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. જેનાથી શ્વાસ સંબંધી બીમારીઓમાં રાહત મળે છે.
દીવો પ્રગટાવવો ભારતી પરંપરામાં આધ્યાત્મિક્તા અને ઈશ્વર સાથે જોડાણનું પ્રતિક માનવામાં આવે છે.
દરરોજ દીવો પ્રગટાવવાથી ઘરમાં પવિત્રતા યથાવત રહે છે.
દીવાનો પ્રકાશ નકારાત્મક ઊર્જા અને નકારાત્મક શક્તિઓને ઘરથી દૂર રાખે છે. જેનાથી માહોલ ખુશહાલ રહે છે.
દીવો પ્રગટાવવાની પરંપરા ઘરના સભ્યો વચ્ચે સકારાત્મક સંબંધ અને આંતરીક સમજ વધારવામાં મદદ કરે છે.