દિવાળીના દિવસે ભૂલથી પણ ના કરો આ 5 કામ

Oct 20, 2022, 11:19 PM

આ વર્ષે 24 ઓક્ટોબરે દેશભરમાં ધૂમધામથી દિવાળીની ઉજવણી કરવામાં આવશે.

ઘણા લોકો દિવાળીના દિવસે જુગાર રમે છે. આવું ના કરવું જોઈએ. આ અશુભ માનવામાં આવે છે.

દિવાળીના દિવસે દારૂને ભૂલથી પણ હાથ ના લગાવો.

દિવાળીના દિવસે માંસાહાર ભોજનથી પણ બચવું જોઈએ.

દિવાળીના દિવસે દિવાને રાત ભર પ્રગટાવવા માટે પૂજા ઘરને રાત્રે ખાલી ના છોડો.

દિવાળીના દિવસે ભગવાન ગણેશની એવી મૂર્તિ ભૂલથી પણ ના રાખો જેમની સૂંઢ જમણી તરફ હોય.

દિવાળીના દિવસે ઘણી આતશબાજી કરવામાં આવે છે