Apr 15, 2024

રામનવમી: શ્રીરામના પ્રખ્યાત 11 મંદિર અને મહત્વ

Ajay Saroya

રામનવમી એટલે શ્રીરામનો જન્મ દિવસ. ચૈત્ર સુદ નોમના દિવસે રામ જન્મોત્સવ ઉજવાય છે.

Source: social-media

અયોધ્યાના રામમંદિરમાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ લાખો ભક્તો દર્શન કરવા જઇ રહ્યા છે.

Source: social-media

અયોધ્યા રામમંદિર

અયોધ્યા રામમંદિરમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

Source: social-media

રાજા રામ મંદિર, મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશના ઓરછામાં પ્રભુ રામ રાજા તરીકે પૂજા છે. આથી તેને રાજા રામ મંદિર કહેવાય છે. પ્રસિદ્ધ રામ મંદિર આવેલું છે. લગભગ 500 વર્ષ જૂના આ રામ મંદિરને મિની અયોધ્યા કહેવામાં આવે છે.

Source: social-media

સીતા રામચંદ્રસ્વામી મંદિર, તેલંગાણા

તેલંગાણાનું સીતા રામચંદ્રસ્વામી મંદિર દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ રામ મંદિર છે. આ મંદિરનો સંબંધ રામાયણ સાથે.

Source: social-media

રામાસ્વામી મંદિર, તમિલનાડુ

તમિલનાડુનું રામાસ્વામી મંદિર 400 વર્ષ પહેલા રાજા રઘુનાથ નાયકરે બંધાવ્યુ હતુ. આ મંદિર રામાયણના ચિત્રો દર્શાવે છે અને તેના સ્તંભો પર સુંદર કોતરણીથી સુશોભિત છે.

Source: social-media

કાલારામ મંદિર, નાસિક, મહારાષ્ટ્ર

કાલારામ મંદિર છે ત્યારે રામ ભગવાન વનવાસ દરમિયાન રહેતા હતા. અહીં રામ સીતા અને લક્ષ્મણની કાળા પાષાણની 2 ફૂટ ઉંચી મૂર્તિ છે.

Source: social-media

ત્રિપ્રયાર શ્રી રામ મંદિર, કેરળ

થ્રીપ્રયાર મંદિરની દંતકથા મુજબ અહીં ભગવાન કૃષ્ણે શ્રી રામની મૂર્તિની પૂજા કરતા હતા. ભગવાન શ્રીકૃષ્ણના સ્વર્ગારોહણ બાદ મૂર્તિનું સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પાછળથી કેરળના ચેટ્ટુવા પ્રદેશ નજીક દરિયામાંથી કેટલાક માછીમારોને આ મૂર્તિ મળી અને તેની સ્થાપના કરવામાં આવી હતી.

Source: social-media

રામ મંદિર, ઓડિશા

ભુવનેશ્વર શહેરમાં મધ્યમાં સ્થિત ભગવાન રામના ભક્તો માટે સૌથી પ્રખ્યાત મંદિર પૈકીનું એક છે. અહીં શ્રીરામ, સીતા અને લક્ષ્મણની સુંદર મૂર્તિ બિરાજમાન છે.

Source: social-media

કડંદરામ મંદિર, કર્ણાટક

કડંદરામ મંદિરના ગર્ભગૃહમાં રામ, લક્ષ્મણ અને સીતાની પ્રતિમા હનુમાનના ખંભા પર બિરાજમાન છે, જે શિખર પર છે. આ મંદિરમાં સીતાજી ભગવાન રામના જમણી બાજુ છે, જે તેને વિશિષ્ટ મંદિર બનાવે છે.

Source: social-media

શ્રી રામ તીર્થ મંદિર, અમૃતસર

શ્રીરામ તીર્થ મંદિર તે સ્થાન છે જ્યાં દેવી સીતા ઋષિ વાલ્મીકિના આશ્રમમાં રહેતા હતા. અહીં જ લવ અને કુશનો જન્મ થયો હતો. અહીં સીડીઓ સાથેનો એક કૂવો છે જ્યાં દેવી સીતા સ્નાન કરતા હતા.

Source: social-media

રઘુનાથ મંદિર, જમ્મુ

જમ્મુનું રઘુનાથ મંદિર ઉત્તર ભારતનું પ્રખ્યાત મંદિર છે, જેનું નિર્માણ મહારાજા ગુલાબ સિંહ અને પુત્ર મહારાજ રણબીર સિંહ દ્વારા 1853 થી 1860 દરમિયાન કરવામાં આવ્યું હતું.

Source: social-media

શ્રી સીતા રામચંદ્રસ્વામી મંદિર, તેલંગાણા

આ મંદિરનો ઇતિહાસ રામાયણ સાથે જોડાયેલો છે. રામાયણ અનુસાર શ્રીરામના દર્શન કર્યા બાદ એક પથ્થર સ્ત્રી બની ગઇ હતી.

Source: social-media