સૂતી વખતે ઓશિકા નીચે વરિયાળી રાખવાથી મળશે આ ચોક્કસ ફાયદા, જાણો માન્યતા

Dec 25, 2023, 09:37 AM

વરિયાળી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે ઓશિકા નીચે વરિયાળી રાખીને સૂવાથી તમને ઘણા અચૂક ફાયદાઓ મળી શકે છે.

આવો અમે તમને જણાવીએ કે રાત્રે સૂતી વખતે ઓશીકાની નીચે સફેદ કપડામાં વરિયાળી બાંધીને રાખવાથી તમને શું ફાયદો થઈ શકે છે -

રાહુ દોષ દૂર કરે

ખરાબ સપના આવતા અટકાવે

નકારાત્મક ઉર્જા દૂર કરે

તણાવમાંથી રાહત આપે

ઊંઘની સમસ્યા હલ કરે

આ પણ વાંચો: . Winter Health Tips : શિયાળામાં બ્લોક થયેલ નાક સાફ કરવા માટે આ 6 ઘરગથ્થુ ઉપચાર  અજમાવો