- આ રાશિના જાતકોને એપ્રિલ મહિનામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. - કાર્યસ્થળ પર કોઇ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. - આર્થિક સ્થિતિ થોડી નબળી થઇ શકે છે.
- તુલા રાશિના જાતકોને એપ્રિલ મહિનામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. - સ્વાસ્થ્યને લઇને થોડી સતર્કતા રાખવી જરૂરી છે. - પરિવારમાં થોડી અનબન થઇ શકે છે.
- આ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો મિશ્ર પ્રતિસાદ વાળો રહેશે. - પ્રોફેશનલ લાઇફમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. - પૈસાની લેવડ-દેવડથી બચો નહીં તો નુકસાન થઇ શકે છે.
- લાંબા સમયથી નોકરીની શોધ કરી રહેલા લોકોએ આ મહિને નોકરી માટે લાંબી રાહ જોવી પડશે. - આ સાથે જ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. - આવકમાં પણ થોડી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે.