એપ્રિલ મહિનામાં ગુરુ બૃહસ્પતિ, શુક્ર સહિત અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરનારા છે. 14 એપ્રિલ 2023, શુક્રવારે બપોરે 3.12 વાગ્યા પર મેશ રાશિમાં પ્રવેશ કરશે.
21 એપ્રિલે બુધ મેષ રાશિમાં અને 22 એપ્રિલે ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહો મેષ રાશિમાં જતાં જ રાહુ સાથે મળીને ગુરુ ચાંડાલ યોગ બનાવશે.
ગ્રહોના રાજા સૂર્યમાં મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યાં પહેલાથી જ રાહુ વિરાજમાન છે. આમ રાહુ અને સૂર્યની યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે.
એપ્રિલ મહિનામાં આ યોગો બનવા કેટલીક રાશિઓના જાતકો માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
- આ રાશિના જાતકોને એપ્રિલ મહિનામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
- કાર્યસ્થળ પર કોઇ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
- આર્થિક સ્થિતિ થોડી નબળી થઇ શકે છે.
સિંહ રાશિ
- તુલા રાશિના જાતકોને એપ્રિલ મહિનામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- સ્વાસ્થ્યને લઇને થોડી સતર્કતા રાખવી જરૂરી છે.
- પરિવારમાં થોડી અનબન થઇ શકે છે.
તુલા રાશિ
- આ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો મિશ્ર પ્રતિસાદ વાળો રહેશે.
- પ્રોફેશનલ લાઇફમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
- પૈસાની લેવડ-દેવડથી બચો નહીં તો નુકસાન થઇ શકે છે.
વૃશ્ચિક રાશિ
- લાંબા સમયથી નોકરીની શોધ કરી રહેલા લોકોએ આ મહિને નોકરી માટે લાંબી રાહ જોવી પડશે.
- આ સાથે જ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.
- આવકમાં પણ થોડી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે.