- મિથુન રાશિના જાતકો માટે બુધ ગ્રહનું મેષ રાશિમાં ગોચર શુભ સાબિત થઇ શકે છે. - બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીમાં ઇનકમ અને લાભ સ્થાનમાં ભ્રમણ કરશે. - આ સમયે તમારી ઇન્કમમાં જબરદસ્ત વધારો થઈ શકે છે.
- બુધ ગ્રહનું ગોચર કર્ક રાશિના જાતકોને કરિયર અને કારોબારની રીતે અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. - બુધ ગ્રહ તમારી રાશિથી નોકરી અને વેપારના ભાવમાં ભ્રમણ કરશે. - આ સમયે તમારે કામ-કારોબારમાં સફળતા મળી શકે છે.
- તમારા લોકો માટે બુધ ગ્રહ ગોચર કોઈ વરદાનથી કમ સાબિત નહીં થાય. - આ ગોચર તમારી રાશિના બીજા ભાવમાં હશે. - આ સમયે આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. - સાથે જ કમાણીમાં વૃદ્ધિ મળવાની સંભાવના છે.