હોળી 2023: ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે હોળી આવતા પહેલા આ વસ્તુઓનો કરો નિકાલ
હોળી 2023:
હોળીનો તહેવાર આખા દેશમાં 8 માર્ચએ ધુમધામથી ઉજવવામાં આવશે, એવામાં જો તમે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા ઈચ્છો છો તો હોળી પહેલા આ વસ્તુઓનો કરો નિકાલ
હોળી 2023:
ભગવાનની ખંડિત મૂર્તિ
હોળી 2023:
જો ઘરમાં તૂટેલો અરીસો સાચવીને રાખ્યો હોય તો તરત તેનો નિકાલ કરો.
હોળી 2023:
જો ઘરમાં બંધ ઘડિયાળ સાચવીને રાખી હોય તો ચાલુ કરાવો અથવા ઘરમાં ન રાખો.
હોળી 2023:
જો ઘરમાં જુના થઇ ગયેલા ફૂટવેર અથવા ચપ્પલ હજુ પણ સાચવી રાખ્યા હોય તો હોળી પહેલા તેનો તુરંત નિકાલ કરવો જોઈએ.
હોળી 2023:
જો કોઈ ડેમેન્જડ ઇલેકટ્રોનિકસનો સામાન સાચવીને રાખ્યો તો તરત તે સામાન ફેંકી દેવો જોઈએ.
હોળી 2023:
જો ઘરમાં જુના છાપા સાચવીને રાખવા નહિ, જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે.