Feb 09, 2024
હોળી 2024 પર ચંદ્રગ્રહણ થવાનું છે. 100 વર્ષ બાદ હોળીએ ચંદ્રગ્રહણનો સંયોગ જોવા મળશે.
હોળી 2024 પર ચંદ્રગ્રહણ થવાનું છે. 100 વર્ષ બાદ હોળીએ ચંદ્રગ્રહણનો સંયોગ જોવા મળશે
25 માર્ચે હોળી પર થનાર ચંદ્રગ્રહણ કેટલીક રાશિના જાતકો માટે ગોલ્ડન ટાઇમ લાવનારુ બની રહેશે
ચંદ્રગ્રહણની અસર તમામ રાશિઓ પર દેખાશે. પરંતુ ત્રણ રાશિના જાતકોની કિસ્મત ચમકી શકે છે.
મેષ રાશિના જાતકોને આ ચંદ્રગ્રહણ લાભકારી સાબિત થઇ શકે છે. ભાગ્યોદય થઇ શકે છે
તમે વિચારેલા કાર્યો સફળ થવાનો સમય છે અને આકસ્મિક ધનલાભ થવાના પણ યોગ પ્રબળ છે
જીવન સાથી સાથેના સંબંધ સારા બની શકે છે તેમજ સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે
ચંદ્રગ્રહણ કર્ક રાશિના જાતકો માટે વધુ અનુકૂળ અને સિધ્ધ બની શકે છે. આ ગોલ્ડન ટાઇમ છે
વાહન અને પ્રોપર્ટી ખરીદી શકો છો સાથોસાથ માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે
કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. વ્યવસાય સંબંધિત સુખદ યાત્રા પણ થઇ શકે એમ છે.
ચંદ્રગ્રહણ સાથે કન્યા રાશિના જાતકો માટે અચ્છે દિન શરુ થઇ શકે છે. નોકરીની તક મળી શકે છે
જીવનસાથી સાથે સુમેળ વધશે અને પાર્ટનરશિપના વ્યવસાયમાં ધારી સફળતા મળી શકે એમ છે.