આ રાશિના જાતકોનો ગુરુ બૃહસ્પતિનો પુરે પુરો સાથ મળી શકે છે. જાતક કરિયરમાં સારું પ્રદર્શન કરી શકે છે
જાતકોને સૂર્ય દેવનો પુરે પુરો સાથે મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સારા પરિણામો મળી શકે છે
શનિદેવ 17 જાન્યુઆરી 2023એ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જાતકોને છાત્રવૃત્તિ અથવા કોઈ પુરસ્કાર પણ મળી શકે છે