Nov 07, 2024

શુભ કાર્યો કરતા પહેલા જાતે જ મુહૂર્ત કેવી રીતે જોશો?

Ankit Patel

શુભ તિથિઓ

સુદ પક્ષમાં- બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, એકાદશી, તેરશ અને પૂનમ છે.

Source: freepik

શુભ તિથિઓ

વદ પક્ષમાં - પડવો, બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ અને એકાદશી છે.

Source: freepik

શુભ વાર

સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર શુભ વાર છે. જ્યારે રવિવાર, મંગળવાર અને શનિવાર ઉગ્ર વાર છે.

Source: freepik

સીમંતમાં રવિવાર અને મંગળવારે વધારે સારા ગણાય છે.

Source: freepik

શુભ ચોઘડિયા

અમૃત, લાભ અને શુભ આ ત્રણ ઉત્તમ અને ચલ મધ્યમ છે.

Source: freepik

શુભ નક્ષત્રો

અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા સ્વાતિ, અનુરાધા, શ્રવણ,

Source: freepik

ધનિષ્ઠા, શતતારા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી આ નક્ષત્રો લગભગ બધા શુભ કાર્યોમાં લેવાય છે.

Source: freepik

ડિસ્ક્લેમર

આ માહિતી જાણકારી હેતુથી આપવામાં આવી છે. મુહૂર્ત જાણવા તેમજ સારા કાર્યો કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ ચોક્કસ લેવી.

Source: freepik