ભગવાન વિષ્ણુની વિધિવત પુજા કરવાની સાથે વ્રત રાખવાથી બધા દુઃખોની સાતે પાપોનો નાશ થાય છે.
કામિકા એકાદશીએ વિષ્ણુ ભગવાનની સાથે કૃષ્ણની પૂજા કરવાનું વિધાન છે.
કામિકા એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવું શુભ માનવામાં આવે છે. જળના બદલે દૂધ અથવા શેરડીનો રસ ચઢાવવું લાભકારી હોય છે. આ સાથે જ ઘીનો દીવો પ્રગટાવો
ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ લો
એકાદશીના દિવસે ફળ અને દૂધનું સેવન કરવું જોઈએ
પોતાની યોગ્યતા અનુસાર જરૂરતમંદ લોકોને ભોજન, વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ.
એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન ચોક્કસ કરવું જોઈએ.