કેસરના આ ઉપાયોથી ધન લાભ હોવાની માન્યતા

Dec 28, 2022

Ankit Patel

કેસર ગ્રહ ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે. કેસરના ઉપાય કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે

ગુરુવારે ખીરમાં કેસર ખાવું શુભ કહેવાય છે. કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે.

કેસરનું તિલક લગાવવું ખૂબ જ ફાયદાકારક કહેવાય છે.  તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. 

ભગવાન ભોલેનાથને દૂધમાં કેસરના ડાકલરથી ત્રણ મહિના સુધી અભિષેક કરવાથી ઘરેલું પરેશાનીઓ દૂર થઈ જાય છે

લાલ ચંદનમાં કેસર મિક્સ કરીને હનુમાનજીને લગાવવાથી કુંડળીમાં માંગલિક દોષ દૂર થાય છે.

કેસરનું દાન કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત બને છે. સાથે જ નાણાંકીય લાભ પણ થઈ શકે છે.

Saffron Astrology : કેસરના આ ઉપાયોથી ધન લાભ હોવાની માન્યતા, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર