શિવ-પાર્વતીની કૃપા મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ છે મહાશિવરાત્રિ

Feb 15, 2023

Ankit Patel

ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે

બિલીપત્ર વગર ભોલે ભંડારીની પૂજા અધુરી માનવામાં આવે છે

બિલી પત્રથી ભગવાન શીવનું મસ્તક શીતળ રહે છે

મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર હાજર દરેક શિવલિંગમાં વિરાજમાન હોય છે

મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવેલી શિવની ઉપાસનાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે

શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિ તિથિ પર જ ભગવાન શિવ સૌથી પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા

ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિનું દામ્પત્ય જીવન સફળ બને છે.

એવી માન્યતા છે કે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ આ દિવસે જ પ્રગટ થયું હતું

17 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8.02 કલાકે શરૂ થશે અને 18મી ફેબ્રુઆરીએ સાંજે 4.18 કલાકે સમાપ્ત થશે

મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી, 2023 શનિવારના રોજ ઉજવવામાં આવશે.

મહાશિવરાત્રિનું વ્રત કરનારા લોકો બીજા દિવસે 19 ફેબ્રુઆરીએ પારણા કરી શકે છે

મહાશિવરાત્રી વ્રત પારણનો શુભ સમય 19 ફેબ્રુઆરીના રોજ સવારે 06.57 થી બપોરે 3.33 સુધીનો છે