* કર્ક રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. * તમને ભાગ્યનો સાથ મળી શકે છે. * તમારી આર્થિક સ્થિતિ ખુબ જ મજબૂત થશે. * જે કામ તમારા રોકાયેલા છે તે બનવાના સંકેત છે.
* માલવ્ય રાજ યોગ બનવાથી ધનુ રાશિના લોકોને ધન અને ભૌતિક સુખો મળી શકે છે * આ સમયે તમારા કામ પૂરા થશે * જો તમે રાજકારણ સાથે જોડાયેલા છો, તો પછી તમે કોઈપણ પદ મેળવી શકો છો * વ્યવસાયમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે
* મીન રાશિના લોકો માટે હંસ અને માલવ્ય રાજયોગની રચના સારી સાબિત થઈ શકે છે. * આ સમય તમારી હિંમત અને શક્તિમાં વધારો કરશે. * જે લોકોનું કામ વિદેશથી સંબંધિત છે તેમને સારો લાભ મળી શકે છે.