12 વર્ષ બાદ બની રહ્યો છે માલવ્ય અને હંસ રાજયોગ

Mar 09, 2023

Ankit Patel

3 રાશિના લોકોની ગોચર કુંડળીમાં બની રહ્યો છે માલવ્ય અને હંસ રાજયોગ

ગુરુ અને શુક્રની મીનમાં યુતિ 12 વર્ષબાદ બની રહી છે. સાથે જ આ ગ્રહની યુતિ સાથે માલવ્ય અને હંસ નામનો રાજયોગ પણ બની રહ્યો છે

કર્ક, ધન અને મીન રાશિ પર આ રાજયોગનો પડશે વિશેષ પ્રભાવ

* કર્ક રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. * તમને ભાગ્યનો સાથ મળી શકે છે. * તમારી આર્થિક સ્થિતિ ખુબ જ મજબૂત થશે. * જે કામ તમારા રોકાયેલા છે તે બનવાના સંકેત છે.

કર્ક રાશિ

* માલવ્ય રાજ ​​યોગ બનવાથી ધનુ રાશિના લોકોને ધન અને ભૌતિક સુખો મળી શકે છે * આ સમયે તમારા કામ પૂરા થશે * જો તમે રાજકારણ સાથે જોડાયેલા છો, તો પછી તમે કોઈપણ પદ મેળવી શકો છો * વ્યવસાયમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે

ધન રાશિ

* મીન રાશિના લોકો માટે હંસ અને માલવ્ય રાજયોગની રચના સારી સાબિત થઈ શકે છે. * આ સમય તમારી હિંમત અને શક્તિમાં વધારો કરશે. * જે લોકોનું કામ વિદેશથી સંબંધિત છે તેમને સારો લાભ મળી શકે છે.  

મીન રાશિ