મંગળ રાશિ પરિવર્તન કરશે, ત્રણ રાશિઓની મુશ્કેલીઓ વધશે

Jan 03, 2023, 03:32 PM

મંગળ દેવ 13 જાન્યુઆરી 2023ના રોજ બપોરે 12.07 વાગ્યે વૃષભ રાશિમાં ગોચર કરશે.

મંગળ દેવને હિંમત, ભૂમિ, બહાદુરી, ઉર્જા વગેરેનો કારક માનવામાં આવે છે.

મિથુન 

વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે અને સ્વાસ્થ્ય પાછળ પૈસા ખર્ચવા પડી શકે છે.

મિથુન 

વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે અને સ્વાસ્થ્ય પાછળ પૈસા ખર્ચવા પડી શકે છે.

તુલા

આ રાશિના જાતકોના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કોઈની સાથે વાત કરતી વખતે તમારે વધુ સાવધાની રાખવી પડશે

મિથુન 

વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે અને સ્વાસ્થ્ય પાછળ પૈસા ખર્ચવા પડી શકે છે.

Mangle Margi 2023: 13 જાન્યુઆરીએ મંગળ વૃષભ રાશિમાં કરશે માર્ગી, આ ત્રણ રાશિઓની વધી શકે છે મુશ્કેલીઓ