69 દિવસ સુધી મેષ રાશિમાં વિરાજમાન રહેશે બુધ દેવ

Apr 04, 2023

Ankit Patel

વેપાર અને બુદ્ધિના દાતા બુધ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરશે

69 દિવસ સુધી મેષ રાશિમાં રહેશે. આમ બુધ અને રાહુની સાથે યુતિ બનશે

ત્રણ રાશિઓ માટે ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે.

- બુધ ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થશે. - 69 દિવસ વચ્ચે તમે કોઈ પ્રોપર્ટી અથવા વાહન ખરીદી શકો છો -  આ સાથે બધા ભૌતિક સુખોની તમને પ્રાપ્તી થઇ શકે છે. 

મિથુન રાશિ

- બુધનું ગોચર કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઇ શકે છે.   -  જે લોકો બેરોજગાર છે. તેમને નવી નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. - જે લોકો વેપારી છે તેમને સારા ઓર્ડર આવવાથી લાભ થઇ શકે છે.

કર્ક રાશિ

- સિંહ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું ગોચર લાભકારી સિદ્ધ થઇ શકે છે. - બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના નવમા ભાવમાં સંચરણ કરી રહ્યા છે. - સાથે જ તે ધન અને આવક ભાવના સ્વામી છે. - આ સમયે તમારી કિસ્મતનો સાથ મળશે.  

સિંહ રાશિ