ભારતના આ રહસ્યમયી મંદિરોનો ઇતિહાસ  જાણી  ચોંકી જશે 

ભારતના આ રહસ્યમયી મંદિરોનો ઇતિહાસ  જાણી  ચોંકી જશે 

Nov 16, 2022

Ajay Saroya

ભારતના મંદિરો જેટલા સુંદર છે તેટલો જ ભવ્ય તેમનો ઇતિહાસ છે, આજે અમે તમને આવા કેટલાં પ્રસિદ્ધ મંદિરો વિશે જણાવીશું

લિંગરાજ મંદિર, ભૂવનેશ્વર

ઓડિશામાં આવેલું લિંગરાજ મંદિર ભગવાન શિવના એક રૂપ હરિહરાને સમર્પિત છે, તેની સ્થાપત્ય કલા  અત્યંત  આકર્ષક છે.

સોમનાથ મંદિર

ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર 12 જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાને છે. આ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યુ હતું.

ચન્ના પટના ડોગ ટેમ્પલ

કર્ણાટકની રમકડાંની નગરી ચન્નાપટનામાં લોકોએ કુતરાનું મંદિર બનાવ્યુ છે.

દેલવાડા મંદિર, રાજસ્થાન

48 સ્તંભો પર અડિખમ આ જૈન મંદિરની સ્થાપત્ય કલા અદભૂત છે, તે જૈન ધર્મના સુંદર મંદિરો પૈકીનું એક છે.

બૃહદેશ્વર મંદિર, તમિલનાડુ

આ હિંદુઓનું સૌથી પ્રાચીન મંદિર છે અને તે સમયના સૌથી વિશાળ સ્થાપત્યોમાં તેની ગણના થતી હતી.

રંગનાથ સ્વામી મંદિર

આ મંદિર તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલુ છે અને તે ભગવાન વિષ્ણુના 108 મંદિરો પૈકીનું એક છે.

બહ્મામંદિર, રાજસ્થાન

પુષ્કરમાં આવેલું આ મંદિર ભગવાન બહ્માજીનું એક માત્ર મંદિર છે, તેમની સાથે ગાયત્રી માતાની પણ મૂર્તિ સ્થાપિત છે.