બુધ ગ્રહ અત્યારે નીચ અવસ્થામાં અસ્ત થઇને ગોચર કરી રહ્યો છે. જેનાથી દુર્લભ નીચભંગ રાજયોગ નિર્માણ થયો છે
ચાર રાશિઓ એવી છે જેમને આ સમયે ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બને છે
50 વર્ષ બાદ આ ચાર રાશિના લોકોની ગોચર કુંડળીમાં બન્યો દુર્લભ નીચભંગ રાજયોગ
- મિથુન રાશિના જાતકો માટે નીચભંગ રાજયોગ લાભદાયક સિદ્ધ થઇ શકે છે.
- વેપાર ધંધામાં ખુબ જ પૈસા મળી શકે છે. નવા ઓર્ડર મળી શકે છે.
- આ સમય નોકરીયાત લોકોની પદોન્નતિનો યોગ બની રહે છે.
મિથુન રાશિ
- ધન રાશિના જાતકો માટે નીચભંગ રાજયોગ અનુકૂળ સિદ્ધ થઇ શકે છે.
- તમારા લોકોને ધનલાભનો યોગ બની રહ્યો છે.
- તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે.
- આ સમય તમે કોઈ જમીન સંપત્તી ખરીદી શકો છો.
ધન રાશિ
- નીચભંગ રાજયોગ મીન રાશિના લોકોને સુખદ અને લાભદાયક સિદ્ધ થઇ શકે છે.
- આ સમયે તમને માન-સમ્માનની પ્રાપ્તિ થઇ શકે છે.
- જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેમને કોઇ પદની પ્રાપ્તિ થઇ શકે છે.
- સુખ-સાધનોની પ્રાપ્તિ થઇ શકે છે.