પિતૃદોષથી બચવા આટલું રાખો ધ્યાન વ્યક્તિના મૃત્યુ બાદ ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે છે ગરુડ પુરાણમાં 271 અધ્યાય અને 18 હજાર શ્લોક છે ગરુડ પુરાણ પ્રમાણે મૃત્ય વ્યક્તિની ત્રણ વસ્તુઓનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ નહીં તો પિતૃદોષ લાગી શકે છે. ચાલો જાઈએ ત્રણ વસ્તુઓ કઈ કઈ છે ગરુડ પુરાણ અનુસાર મૃતક વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ઘડિયાળ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે ઘડિયાળ વ્યક્તિની સાથે હંમેસા રહે છે. એટલા માટે ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ. મૃત વ્યક્તિના ઘરેણાનો ઉપયોગ કર્યારેય ન કરવો જોઇએ. કારણ કે ઘરેણા મૃત વ્યક્તિના ઉર્જાનો મોટો સ્ત્રોત હોય છે સાથે સાથે જ્યારે પણ મૃત વ્યક્તિ ઘરેણા બીજા પહેરે છે ત્યારે તેની આત્મા અસહજ મહેસૂસ કરવા લાગે છે કેટલાક લોકો મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ કરે છે. જે ખોટું છે. કારણ કે મૃતક વ્યક્તિની આત્મા તેની સાથે જોડાયેલી હોય છે આ સાથે મૃત વ્યક્તિની યાદો તે વ્યક્તિને સતાવવા લાગે છે અને પિતૃદોષ લાગી શકે છે.