2023માં માયાવી ગ્રહ રાહુ ચાલશે ઉંધી ચાલ

Dec 07, 2022

Ankit Patel

રાહુ ગ્રહ 17 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે

રાહુ ગ્રહ વર્ષ 2023માં મીન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે

આ સમય સારો ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગ બનાવે છે

રાહુ વક્રીથી કુંભ, કન્યા અને મિથુન રાશિના જાતકોને ચાંદી જ ચાંદી

કુંભ રાશિ: આ વર્ષે તમને આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થઇ શકે છે

કન્યા રાશિ: આ સમયે તમને ભાગીદારીના કામમાં સફળતા મળી શકે છે

મિથુન રાશિ: આ સમયે તમને કરિયરમાં સારી સફળતા મળી શકે છે