અયોધ્યાના રામ મંદિર કરતા પણ વિશાળ છે ભારતના 7 મંદિર

Jan 19, 2024, 01:45 PM

રામ મંદિર, અયોધ્યા. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનું કુલ ક્ષેત્રફળ, 2.7 એકર છે

અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન આરંભ થઈ ચૂક્યું છે

શ્રી રંગનાથ સ્વામી મંદિર. ક્ષેત્રફળ  6,31,000 વર્ગ મીટર 

શ્રી લક્ષ્મીનારાણય દેવ મંદિર. શ્રીપુરમાં આવેલા આ મંદિરનું ક્ષેત્રફળ - 4,04,686 વર્ગ મીટર

છત્તરપુર મંદિર - દિલ્હી. ક્ષેત્રફળ  2,80,000 વર્ગ મીટર

અક્ષરધામ મંદિર - નવી દિલ્હી. ક્ષેત્રફળ   2,40,000 વર્ગ મીટર

બેલૂર મઠ, હાવડા. ક્ષેત્રફળ  1,60,000 વર્ગ મીટર

ક્ષેત્રફળ  1,82,109 વર્ગ મીટર

રામાનુજા મંદિર, મુચિંતાલ

બેલૂર મઠ, હાવડા. ક્ષેત્રફળ  1,60,000 વર્ગ મીટર

નટરાજ મંદિર, ચિદંબરમ. ક્ષેત્રફળ  1,60,000 વર્ગ મીટર