Apr 17, 2024
આજે ચૈત્ર સુદ નૌમ છે એટલે કે ભગવાન શ્રી રામનો જન્મ દિવસ, આજનો દિવસ રામનવમી તરીકે ઉજવાય છે
આ પવિત્ર દિવસ પર સંતો મહંતો દ્વારા રામલલાનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો
રામનવમીના દિવસે અયોધ્યા રામમંદિરમાં અલગ માહોલ જોવા મળે છે
રામનવમીના પાવન પર્વ પર દેશભરના રામ મંદિરોમાં અનેરો ઉત્સાહ અને ઉજવણી જોવા મળી રહી છે
રામનવમી પર રામલલાને દૂધ, જળ, ચંદન સહિતનો અભિષેક કરાયો હતો
અયોધ્યા મંદિરની સાથે નગરીને પણ દુલ્હનની જેમ સજાવી છે.
રામ જન્મના દિવસે રામલલાના દર્શન કરવા માટે હજારો ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.
રામનવમીની શુભેચ્છાઓ