રથયાત્રા 2023: જગન્નાથના આ રહસ્યો હજુ ઉકેલાયા નથી, જાણો અહીં
ધજા, ચક્રની જેમ અહીંનું શિખર પણ એક મોટા રહસ્ય સાથે જોડાયેલું છે. મંદિરના શિખરનો પડછાયો દેખાતો નથી.
એવું કહેવાય છે કે, આ ચક્રને કોઇ પણ દિશામાંથી જોવામાં આવે તો એ તમને સામેની તરફ જ દેખાય છે.
જગન્નાથ મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર છે. જે પણ એક મોટું રહસ્ય છે.
પુરી સ્થિત ભગવાન જગન્નાથનું આ પવિત્ર મંદિર જાણીતું છે. મંદિરના ચમત્કાર અને રહસ્યો આજે પણ કોઇ ઉકેલી શક્યું નથી.
જગન્નાથ મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે મંદિરના શિખર પરની ધજા સદાય માટે હવા કરતાં ઉંધી દિશામાં લહેરાય છે.
સામાન્ય રીતે દિવસે સમુદ્રથી ધરતી તરફ અને સાંજે ધરતીથી સમુદ્ર તરફ પવન ફૂંકાતો હોય છે પરંતુ અહીં ઉલટું છે.
જગન્નાથ મંદિરે જ આવું કેમ થાય છે, આ એક રહસ્ય છે.જે હજુ સુધી કોઇ ઉકેલી શક્યું નથી.