મુંબઇથી પગવાળા અયોધ્યા રામ મંદિર પહોંચી, કોણ છે શબનમ શેખ?

Jan 31, 2024, 11:54 AM

મુંબઈની રહેવાસી 20 વર્ષની મુસ્લિમ યુવતી શબનમ શાખ શ્રી રામના દર્શન માટે પગપાળા અયોધ્યા પહોંચી

શબનમ શેખે 1400 કિમી ચાલી મુંબઇથી અયોધ્યા પગપાળા પહોંચી

તેનું માનવું છે કે ભગવાન શ્રી રામના ભક્ત બનવા માટે હિંદુ હોવું જરૂરી નથી

 મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ – આ ત્રણેય રાજ્યો પાર કરીને અયોધ્યા પહોંચી

ત્રણ રાજ્યોની પોલીસ અને સરકારે મને ખૂબ મદદ કરી અને સાથ આપ્યો છે : શબનમ શેખ

21 ડિસેમ્બરે મુંબઈથી અયોધ્યા માટે પગપાળા નીકળી હતી

શબનમે ભગવાન શ્રી રામ લાલાના દર્શન કરવા માટે 1425 કિલોમીટરનું અંતર પગપાળા જ કાપ્યું

તેનું કહેવું છે કે 40 દિવસની તપસ્યા પૂરી થઈ ગઈ છે

શબનમ બી.કોમ.ની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે

બે બહેનોએ પહેલા તેને સાઈકલ પર મુસાફરી કરવાની સલાહ આપી હતી

શબનમ શેખને ભગવાન રામમાં શ્રદ્ધા છે