શનિ સાડાસાતીથી આ રાશિઓની મુશ્કેલીઓ વધશે

Jan 02, 2023

Ankit Patel

શનિદેવ 17 જાન્યુઆરી 2023એ સ્થાન બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

વૈદિક જ્યોતિષમાં શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.

શનિદેવને કળયુગના ન્યાયાધીશ કહેવામાં આવે છે.

આ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે.

શનિ સાડાસાતીના ઉપાય

શનિવારે વ્રત રાખો અને શનિદેવની પૂજા કરો.

શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરો.

હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો.

શનિવારે કાળા રંગની વસ્તુઓનું દાન કરો.

વ્યવસાયમાં નુકસાન અને કાર્યસ્થળ પર પ્રતિકૂળ સમયનો પણ સામનો કરવો પડી શકે છે