30 વર્ષ બાદ મકર રાશિમાં બની રહી છે શનિ અને શુક્રની યુતિ

Jan 11, 2023

Ankit Patel

ધનના દાતા શુક્રદેવ પણ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. જેનાથી મકર રાશિમાં આ બંને મિત્ર ગ્રહોની યુવિત 30 વર્ષ બાદ બની રહી છે

શનિ એક રાશિમાં લગભગ 30 વર્ષ બાદ પ્રવેશ કરે છે. જ્યારે આ ગ્રહોની યુતિનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો ઉપર જોવા મળે છે.

કર્ક રાશિ

- શનિ અને શુક્રનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. - આ સમયે તમે ભાગીદારીનું કામ શરૂ કરી શકો છો. - જે લોકો સંતાન મેળવવા ઈચ્છતા હોય તેઓ આ સમયગાળા દરમિયાન સંતાન પ્રાપ્ત કરી શકે છે. 

મકર રાશિ

- મકર રાશિના લોકો માટે શનિ અને શુક્રનો સંયોગ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. - આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. રોકાણની દૃષ્ટિએ આ સમય સારો રહી શકે છે. - આ સમય દરમિયાન તમે વાહન અને મિલકત ખરીદવાનું મન બનાવી શકો છો.

ધન રાશિ

- શનિદેવ અને શુક્રનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. - આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. - આ સમયગાળા દરમિયાન તમારી કીર્તિ અને સન્માનમાં વધારો થઈ શકે છે.