શનિદેવ સ્વરાશિમાં પાવરફૂલ થઇને કરશે ભ્રમણ

Mar 15, 2023

Ankit Patel

18 માર્ચે ચમકી શકે છે આ ચાર રાશિઓના જાતકોની કિસ્મત ચમકશે

શનિના ગોચરથી પ્રભાવ દરેક રાશિઓના જાતકો ઉપર જોવા મળશે

મકર, કુંભ અને વૃષભ રાશિ પર શનિગોચરની વિશેષ અસર દેખાશે

* શનિ દેવનું પોવરફૂલ હોવું મકર રાશિના જાતકોને શુભ સાબિત થઇ શકે છે.   * આર્થિક રૂપથી તમને સહયોગ પ્રદાન કરશે. * સાથે જ કોઈ માનસિક તણાવ હોય તો તેનાથી મુક્તિ મળશે. * આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આ સમયે તમને મહેનતનું ફળ મળશે.

મકર રાશિ

* શનિદેવનું બળવાન હોવું તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. * શનિદેવે તમારી ગોચર કુંડળીમાં શશ મહાપુરુષ રાજયોગની રચના કરી છે. * વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે.

કુંભ રાશિ

* આ રાશિના જાતકો માટે શનિદેવ પાવરફૂલ હોવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. * શનિદેવે તમારી ગોચર કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવ્યો છે. * આ સમય એવા લોકો માટે સારો રહેશે. * આ સમયે તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે.

વૃષભ રાશિ