-આ યોગને પંચમહાપુરુષો યોગો પૈકી એક માનવામાં આવે છે. - આ યોગ મંગળ ગ્રહની સ્થિતિના હિસાબથી કુંડળીમાં બને છે. - આ સાથે જ આ લોકો ઉચ્ચ શિક્ષા પણ પ્રાપ્ત કરે છે
-આ યોગ ખુબ જ ઓછી કુંડળીમાં બને છે. -આ યોગ બનવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. -વ્યક્તિને અપાર સફળતાની સાથે ધનલાભ થાય છે. -આ સાથે જ સુખ-સમૃદ્ધિ બની રહે છે.
-આ યોગને પણ શુભ યોગો પૈકી એક માનવામાં આવે છે. -આ લોકો પરિવારની સાથે ખુશનુમા જીવન વિતાવે છે. -આ લોકો ઝનૂની, ઉત્સાહી અને આત્મવિશ્વાસથી ભરપુર હોય છે.
જો તમારી કુંડળીમાં બની રહ્યો છે આ અદભૂત યોગ, તો જિંદગીભર નહીં રહે ધનની કમી, સમાજમાં વધશે માન-સમ્માન