તમારી કુંડળીમાં બને આ યોગ તો થઇ જશો માલામાલ

May 09, 2023

Ankit Patel

કુંડળીમાં આ યોગ બનશે તો જિંદગીભર નહીં રહે ધનની કમી, સમાજમાં વધશે માન-સમ્માન

જો કોઈ કુંડળીમાં શુભ યોગ બને છે તો વ્યક્તિને સમાજમાં માન-સમ્માન, ધન-સંપદાની સાથે સાથે સ્વાસ્થ્ય, શિક્ષા કરિયર અને લવ લાઇફ પર પ્રભાવ પાડે છે.

અશુભ યોગ બનવાથી વ્યક્તિને શારીરિક, માનસિક, વૈવાહિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

-આ યોગને પંચમહાપુરુષો યોગો પૈકી એક માનવામાં આવે છે. - આ યોગ મંગળ ગ્રહની સ્થિતિના હિસાબથી કુંડળીમાં બને છે. - આ સાથે જ આ લોકો ઉચ્ચ શિક્ષા પણ પ્રાપ્ત કરે છે

રોચક યોગ

-આ યોગ ખુબ જ ઓછી કુંડળીમાં બને છે. -આ યોગ બનવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. -વ્યક્તિને અપાર સફળતાની સાથે ધનલાભ થાય છે. -આ સાથે જ સુખ-સમૃદ્ધિ બની રહે છે. 

હંસ યોગ

-આ યોગને પણ શુભ યોગો પૈકી એક માનવામાં આવે છે. -આ લોકો પરિવારની સાથે ખુશનુમા જીવન વિતાવે છે. -આ લોકો ઝનૂની, ઉત્સાહી અને આત્મવિશ્વાસથી ભરપુર હોય છે. 

શશ યોગ